ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિગ્નાઈટ લિમોનાઈટ એન્થાસાઈટ બીટુમિનસ લિગ્નાઈટ લિમોનાઈટ એન્થાસાઈટ બીટુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળો, ઈકો-ટુરીઝમ માટે પ્રખ્યાત છે ? મહાલ કેવાડી ફોરેસ્ટ સાઈટ આપેલ બધા જ સ્થળો પીરોટન ટાપુઓ મહાલ કેવાડી ફોરેસ્ટ સાઈટ આપેલ બધા જ સ્થળો પીરોટન ટાપુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? ધોલેરા દહેજ પીપાવાવ કંડલા ધોલેરા દહેજ પીપાવાવ કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે ? સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.1.) લખોટા ફોર્ટ A) સુરત2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર 1-A,2-D,3-C,4-B 1-D,2-C,3-B,4-A 1-C,2-B,3-A,4-D 1-B,2-A,3-D,4-C 1-A,2-D,3-C,4-B 1-D,2-C,3-B,4-A 1-C,2-B,3-A,4-D 1-B,2-A,3-D,4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે ? સાબુદાણા નેતર લાખ ટર્પેન્ટાઈન સાબુદાણા નેતર લાખ ટર્પેન્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP