Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે.' - વિશેષણ શોધો. ક્લાસમાં આવી છે હોશિયાર ક્લાસમાં આવી છે હોશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He is expected ___ me money. give to give is giving gave give to give is giving gave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. શ્લેષ યમક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ યમક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'મંત્રમુગ્ધ' - સમાસ જણાવો. દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી અવ્યયીભાવ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. પધારશે અવશ્ય આપણા નેતા પધારશે અવશ્ય આપણા નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પરમાણું કેન્દ્ર શાનું બનેલું છે ? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટોન અને પ્રોટોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટોન અને પ્રોટોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP