Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મકરવૃત્ત કયા અક્ષાંશ પર આવેલું છે ? 23.5° દક્ષિણ 90.5° ઉત્તર 66.5° ઉત્તર 23.5° ઉત્તર 23.5° દક્ષિણ 90.5° ઉત્તર 66.5° ઉત્તર 23.5° ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 4, 2, 3 1, 3, 2, 4 2, 4, 1, 3 2, 3, 1, 4 1, 4, 2, 3 1, 3, 2, 4 2, 4, 1, 3 2, 3, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? 2500 ચોમી 2480 ચોમી 2520 ચોમી 1520 ચોમી 2500 ચોમી 2480 ચોમી 2520 ચોમી 1520 ચોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ યમક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો - સમ્ + કર સકંર સમકર શાકંર સંકર સકંર સમકર શાકંર સંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ? સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP