ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ? આપેલ પૈકી એક પણ નહીં પ્રજાનો રક્ષક યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો ગામનો રક્ષક આપેલ પૈકી એક પણ નહીં પ્રજાનો રક્ષક યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો ગામનો રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? વાયલી કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન હંટર કમિશન વાયલી કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? મલયાલમ કન્નડ તમિલ તેલુગુ મલયાલમ કન્નડ તમિલ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP