• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

વિશ્વની ભૂગોળ (Geography of the world)

વિશ્વની ભૂગોળ (Geography of the world)
ક્યા દેશને એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચેનું જંક્શન કહેવાય છે ?

જિમ્બાબ્વે
ઈજિપ્ત
અંગોલા
બોત્સવાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ?

71%
8 થી 16%
36 થી 42%
29%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ?

ઍન્ડીસ
ગૉડવીન ઑસ્ટિન
નંગા પર્વત
નંદા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
ફીઝી ટાપુ કોનો ભાગ છે ?

ઈન્ડોનેશિયા
મલેશિયા
પોલિનેશિયા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ?

આફ્રિકા
દક્ષિણ અમેરિકા
ઉત્તર અમેરિકા
યુરોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત ક્યો છે ?

મેકેન્લી
એકાં ગોગુવા
એટલાસ
કિલિમંજારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON વિશ્વની ભૂગોળ (Geography of the world)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Talati Practice MCQ Part - 7 GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) Talati Practice MCQ Part - 3 Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) Talati Practice MCQ Part - 5

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US