Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે કયો નવો શબ્દ પ્રયોજ્યો છે ? દિવ્યાંગ અપંગ વિકલાંગ ભવ્યાંગ દિવ્યાંગ અપંગ વિકલાંગ ભવ્યાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Identify the type of adjective : ‘Ankita is tired after so much work.’ Demonstrative adjective All three mentioned here Descriptive adjuctive Possessive adjective Demonstrative adjective All three mentioned here Descriptive adjuctive Possessive adjective ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ ___ એકમ થાય. 7.29 5.4 10.8 28.4 7.29 5.4 10.8 28.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District (x⁴ - y⁴) અને (x³ - y³) નો ગુ.સા.અ. ___ છે. (x³ - y³) (x⁷ - y⁷) (x² - y²) (x - y) (x³ - y³) (x⁷ - y⁷) (x² - y²) (x - y) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્વવાચક વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? બળતામાં ઘી હોમવું પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો મોટું પરાક્રમ કરવું બળતામાં ઘી હોમવું પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો મોટું પરાક્રમ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP