Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? પંજાબ ઉદયપુર અમૃતસર જયપુર પંજાબ ઉદયપુર અમૃતસર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરુ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરુ ડૉ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? કથક કથકલી ભરતનાટ્યમ ફૂચીપૂડી કથક કથકલી ભરતનાટ્યમ ફૂચીપૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાત રાજભવનના ઇન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ? આરંભ ગુજરાત દ્રષ્ટિ યત્કિંચિત આરંભ ગુજરાત દ્રષ્ટિ યત્કિંચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP