Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. આનાકાની કરવી વિજય મેળવવો વધારી વધારીને બોલવું અસત્યનું આચરણ કરવું આનાકાની કરવી વિજય મેળવવો વધારી વધારીને બોલવું અસત્યનું આચરણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Find the correct word for : ‘One who does job of driving other’s car is ___' driver chef chauffeur owner driver chef chauffeur owner ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ષષ્ + આનન = ___ ષડાનન ષષાનન ષશાનન ષષનાન ષડાનન ષષાનન ષશાનન ષષનાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 1.02 × 1.08 = ___ 1.0116 1.1016 11.016 1.1106 1.0116 1.1016 11.016 1.1106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ? જ્હોન કેટલર ન્યૂટન સ્ટીફન હોકીંગ આઈનસ્ટાઈન જ્હોન કેટલર ન્યૂટન સ્ટીફન હોકીંગ આઈનસ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP