Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ':' - આ વિરામચિહ્નને શું કહેવાય ? ગુરુવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ અલ્પવિરામ ગુરુવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ અલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? નવલકિશોર શર્મા ડૉ. મૃદુલા સિંહા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી નવલકિશોર શર્મા ડૉ. મૃદુલા સિંહા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ન્યૂનતા'ની સંધિ છોડો. નૂ + ઉનતા ન્યૂ + અનતા નિ + ઉનતા ની + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા નિ + ઉનતા ની + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર સુભાષચંદ્ર બોઝ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District સ્વતંત્ર ભારતના છેલ્લાં ગવર્નર જનરલ કોણ હતાં ? લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District બેઇજીંગ કયા દેશની રાજધાની છે ? બ્રિટન શ્રીલંકા નેપાળ ચીન બ્રિટન શ્રીલંકા નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP