Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? ઈનામ સરપાવ સાલિયાણું પારિતોષિક ઈનામ સરપાવ સાલિયાણું પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 7% 30% 18% 10% 7% 30% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District આદર સૂચક નિપાત કયો છે ? તો જી પણ જ તો જી પણ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District અધસ્ + ગતિ = ___ અઘોગતિ ઓઘગતિ અઘગતિ અઘસ્ગતિ અઘોગતિ ઓઘગતિ અઘગતિ અઘસ્ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP