Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ન્યૂનતા'ની સંધિ છોડો. ની + ઉનતા નિ + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા ની + ઉનતા નિ + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ? રવિ વર્મા એમ. એફ. હુસેન નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિ વર્મા એમ. એફ. હુસેન નંદલાલ બોઝ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District અધસ્ + ગતિ = ___ અઘગતિ ઓઘગતિ અઘસ્ગતિ અઘોગતિ અઘગતિ ઓઘગતિ અઘસ્ગતિ અઘોગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 3 4 2 5 3 4 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતીય ભૂમિદળના 27મા વડા તરીકે કોની નિયુક્તિ થઈ ? લે. જનરલ બિપિન રાવત લે. જનરલ પ્રવીણ બક્ષી લે. જનરલ હાફિઝ લે. જનરલ વી. કે. સિંહ લે. જનરલ બિપિન રાવત લે. જનરલ પ્રવીણ બક્ષી લે. જનરલ હાફિઝ લે. જનરલ વી. કે. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP