Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'કૂચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. સૌરાષ્ટ્ર કચ્છ ચરોતર કાનમ સૌરાષ્ટ્ર કચ્છ ચરોતર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? ડૉ. મૃદુલા સિંહા નવલકિશોર શર્મા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી ડૉ. મૃદુલા સિંહા નવલકિશોર શર્મા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? ટેકનોલોજી સાહિત્ય અને પત્રકારત્વ વિજ્ઞાન ખેતી ટેકનોલોજી સાહિત્ય અને પત્રકારત્વ વિજ્ઞાન ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? સમૂહવાચક દ્રવ્વવાચક વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્વવાચક વ્યક્તિવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP