Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? નવીન કોહલી ડૉ. મૃદુલા સિંહા નવલકિશોર શર્મા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી ડૉ. મૃદુલા સિંહા નવલકિશોર શર્મા ઓમ પ્રકાશ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 18% 30% 10% 7% 18% 30% 10% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગેટ વે ઓફ ઇન્ડિયા' ક્યાં આવેલો છે ? દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નઈ દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? અનુગ સંજ્ઞા નિપાત નામયોગી અનુગ સંજ્ઞા નિપાત નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP