Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લાભાલાભ' એ કયો સમાસ છે ? સમાહાર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 જૂન 28 ઓગષ્ટ 28 માર્ચ 28 ફેબ્રુઆરી 28 જૂન 28 ઓગષ્ટ 28 માર્ચ 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? દિલ્હી અમદાવાદ જયપુર મુંબઈ દિલ્હી અમદાવાદ જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'કૂચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? ઓરિસ્સા તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? ડૉ. મૃદુલા સિંહા નવલકિશોર શર્મા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી ડૉ. મૃદુલા સિંહા નવલકિશોર શર્મા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ? ન્યૂટન સ્ટીફન હોકીંગ આઈનસ્ટાઈન જ્હોન કેટલર ન્યૂટન સ્ટીફન હોકીંગ આઈનસ્ટાઈન જ્હોન કેટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP