Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કઈ ઋતુમાં વૃક્ષોને નવાં પાંદડા ફૂટે છે ? શરદ વર્ષા શિશિર વસંત શરદ વર્ષા શિશિર વસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 5.0099 5009.92 5009.99 509.99 5.0099 5009.92 5009.99 509.99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 1000 નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 100 200 220 210 100 200 220 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District અધસ્ + ગતિ = ___ અઘગતિ અઘોગતિ ઓઘગતિ અઘસ્ગતિ અઘગતિ અઘોગતિ ઓઘગતિ અઘસ્ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP