Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નરસિંહ મહેતાનાં પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District (x⁴ - y⁴) અને (x³ - y³) નો ગુ.સા.અ. ___ છે. (x² - y²) (x⁷ - y⁷) (x³ - y³) (x - y) (x² - y²) (x⁷ - y⁷) (x³ - y³) (x - y) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 121 131 141 151 121 131 141 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District છપ્પા કયા કવિએ લખ્યા છે ? નરસિંહ શામળ, અખો શામળ ધીરો નરસિંહ શામળ, અખો શામળ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાંગ્યાનાં ભેરુ' 'મળેલા જીવ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'ભાંગ્યાનાં ભેરુ' 'મળેલા જીવ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. કાનમ કચ્છ સૌરાષ્ટ્ર ચરોતર કાનમ કચ્છ સૌરાષ્ટ્ર ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP