• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
નીચનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ?

509.99
5.0099
5009.99
5009.92

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'અઢળક ઢળિયો રે શામળિયો' - આ પંક્તિનો અલંકાર જણાવો.

વ્યતિરેક
અતિશયોક્તિ
શ્લેષ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો.

ઉપમા
અનન્વય
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો.

કવિ નર્મદ
દુલા ભાયા કાગ
સુંદરમ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
x123 × x62 = ___

x¹⁸
x⁵
x⁷
x⁹

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો.

અનુષ્ટુપ
શિખરિણી
મંદાક્રાન્તા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

ભાગીદારી (Partnership) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિરોધાર્થી ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) શબ્દભેદ કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US