Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. કચ્છ ચરોતર સૌરાષ્ટ્ર કાનમ કચ્છ ચરોતર સૌરાષ્ટ્ર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અસત્યનું આચરણ કરવું આનાકાની કરવી વધારી વધારીને બોલવું વિજય મેળવવો અસત્યનું આચરણ કરવું આનાકાની કરવી વધારી વધારીને બોલવું વિજય મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with correct spelling : “Do not .......... me.” disapoint disapointe dissapoint disappoint disapoint disapointe dissapoint disappoint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? બળતામાં ઘી હોમવું મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો પ્રપંચ કરવો બળતામાં ઘી હોમવું મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો પ્રપંચ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP