બાયોલોજી (Biology)
નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી :

આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે.
વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે.
વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે.
તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફયુમિગેશન પદ્ધતિ કોની સામે રક્ષણ પૂરું પાડતી પ્રક્રિયા છે ?

ફૂગ, લીલ, ભેજ
લીલ, કીટક, ભેજ
લીલ, ફૂગ, સુકારો
ફુગ, કીટક, ભેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ?

ફર્નરી
ગ્રીનહાઉસ
કન્ઝર્વેટરી
આરોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતકણના ગ્રેના અને સ્ટ્રોમામાં અનુક્રમે કઈ ક્રિયાઓ થાય ?

પ્રકાશપ્રક્રિયા - અંધકાર
પ્રકાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ
અંધકારપક્રિયા અને પ્રકાશપ્રક્રિયા
ફૉટીઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

અનાવૃત બીજધારી
એકદળી
આવૃત બીજધારી
દ્વિદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP