Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણ માં સૌથી મોટી બાજુને ___ કહે છે. ત્રિજ્યા વિકર્ણ વેધ કર્ણ ત્રિજ્યા વિકર્ણ વેધ કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 6 9 10 15 6 9 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ? માર્ચ-1932 માર્ચ-1930 માર્ચ-1931 માર્ચ-1929 માર્ચ-1932 માર્ચ-1930 માર્ચ-1931 માર્ચ-1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જખ મારવી જુઠ્ઠું બોલવું સગાઈ કરાવી અહીં દર્શાવેલ તમામ જખ મારવી જુઠ્ઠું બોલવું સગાઈ કરાવી અહીં દર્શાવેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x¹⁰ × x⁷ × x⁰ = ___ x⁷ x⁰ x⁶ x³ x⁷ x⁰ x⁶ x³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. એક સાથે બે કામ કરવા શુભ કાર્ય કરવા હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું એક સાથે બે કામ કરવા શુભ કાર્ય કરવા હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP