બાયોલોજી (Biology) વિશ્વનો સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેલ્યુલોઝની શર્કરાનો પ્રકાર અને તેનું સામાન્ય આણ્વીય સૂત્ર માટેનો સાચો વિકલ્પ શોધોઃ પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 પોલિસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ C12H22O11 પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 પોલિસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ C12H22O11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વર્ગમાં ત્વચા ભીંગડાવિહીન અને શ્લેષ્મી હોય છે ? ઊભયજીવી સરીસૃપ ઊભયજીવી અને ચૂષમુખા ચૂષમુખા ઊભયજીવી સરીસૃપ ઊભયજીવી અને ચૂષમુખા ચૂષમુખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી કેવાં લક્ષણો ધરાવે છે ? શુષ્કોદભિદ્ લવણોદભિદ્ જલોદભિદ્ મધ્યોદભિદ્ શુષ્કોદભિદ્ લવણોદભિદ્ જલોદભિદ્ મધ્યોદભિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે ? મ્યુઝિયમ જનીન બેંક વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ જનીન બેંક વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? બહુભાજન આપેલ તમામ દ્વિભાજન કલિકાસર્જન બહુભાજન આપેલ તમામ દ્વિભાજન કલિકાસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP