ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીનું મૂળ કયું છે ? અમરકંટક સહ્યાદ્રી મૈકલ પૂર્વઘાટ અમરકંટક સહ્યાદ્રી મૈકલ પૂર્વઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.ડી.ડી.બી. નું વડું મથક ક્યાં આવેલું છે ? આણંદ બેંગલુરુ મુંબઈ ન્યુ દિલ્હી આણંદ બેંગલુરુ મુંબઈ ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? 1700 કિલોમીટર 1600 કિલોમીટર 2200 કિલોમીટર 1500 કિલોમીટર 1700 કિલોમીટર 1600 કિલોમીટર 2200 કિલોમીટર 1500 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ? નીલગીરી વિંધ્યા સાતપુડા અરવલ્લી નીલગીરી વિંધ્યા સાતપુડા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે ? 41 42 44 43 41 42 44 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે. વડોદરા જુનાગઢ પંચમહાલ અંબાજી વડોદરા જુનાગઢ પંચમહાલ અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP