Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14) 24.26 મી.² 15.24 મી.² 38.26 મી.² 28.26 મી.² 24.26 મી.² 15.24 મી.² 38.26 મી.² 28.26 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ? સુંદરમ્ કવિ દલતપરામ કલાપી કવિ બોટાદકર સુંદરમ્ કવિ દલતપરામ કલાપી કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માતાપિતા' સમાસ ઓળખાવો. દ્વન્દ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ દ્વન્દ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રીક ટન કાર્બન વાયુ છોડે છે ? 4.1 3.8 4.5 4.9 4.1 3.8 4.5 4.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP