Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિસ્ + કામ નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતિ + અન્ત અત્ય + ન્ત અત્ય + અન્ત અતી + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત અત્ય + અન્ત અતી + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1423 માં અહેમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ? 06/06/1966 05/05/1955 03/03/1933 04/04/1944 06/06/1966 05/05/1955 03/03/1933 04/04/1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શનાલાલ ભગત શ્યામલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઈ ભગત શનાલાલ ભગત શ્યામલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઈ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP