Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District રેલ્વેના મીટર ગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટરની હોય છે ? 0.762 0.862 0.662 આપેલ પૈકી એક પણ નહીં 0.762 0.862 0.662 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District The plural noun of ‘Fish’ is... Fisheries Fish, Fishes Fish Fishs Fisheries Fish, Fishes Fish Fishs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત મકરંદ સંગીત સુધા સંગીત સંગત સંગીત સરીતા સંગીત મકરંદ સંગીત સુધા સંગીત સંગત સંગીત સરીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ને ઘણું ધન તમને ને ઘણું ધન તમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? અરસપરસ ઝરમર કલબલ હેરફેર અરસપરસ ઝરમર કલબલ હેરફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? સરસ્વતી નર્મદા શેઢી ભાદર સરસ્વતી નર્મદા શેઢી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP