Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મનીષા- શબ્દનો અર્થ શો થશે ? વિશ્વાસ સફળતા ઈચ્છા ભાવના વિશ્વાસ સફળતા ઈચ્છા ભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? એણે થી ચોક એક પણ નહીં એણે થી ચોક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એમેઝોન નદી કેટલા કિ.મી.ની લંબાઈ ધરાવે છે ? 4,827 4,913 4,614 4,737 4,827 4,913 4,614 4,737 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં... 0.1% વધે 1% વધે 1% ઓછી થાય કોઈ ફેર ના પડે 0.1% વધે 1% વધે 1% ઓછી થાય કોઈ ફેર ના પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? નારદ કાર્તિકેય વિશ્વકર્મા કામદેવ નારદ કાર્તિકેય વિશ્વકર્મા કામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સુંદરમ્' ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે ? સુથાર લુહાર ઠાકર ત્રિવેદી સુથાર લુહાર ઠાકર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP