Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? બાનો વાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય બાનો વાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માય ડિયર જ્યુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ? મણિલાલ હ. પટેલ જયંતીલાલ ગોહેલ નમંદાશંકર દવે લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ જયંતીલાલ ગોહેલ નમંદાશંકર દવે લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મિસ દારૂવાલા કયા પોપ્યુલર મેગેઝીનમાં પત્રકારની સેવા આપે છે ? વર્લ્ડ લાઈફ વર્લ્ડ મેગેઝીન વર્લ્ડ ન્યૂઝ ન્યુઝ વર્લ્ડ વર્લ્ડ લાઈફ વર્લ્ડ મેગેઝીન વર્લ્ડ ન્યૂઝ ન્યુઝ વર્લ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? સાત છ પાંચ આઠ સાત છ પાંચ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? વિશ્વકર્મા કામદેવ નારદ કાર્તિકેય વિશ્વકર્મા કામદેવ નારદ કાર્તિકેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (0.2 × 0.2 + 0.8 × 0.8 + 2 × 0.16) / (0.2 + 0.8) = ? 0.8 1.0 0(zero) 0.2 0.8 1.0 0(zero) 0.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP