બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એટલે... સ્થાનિક વનસ્પતિ અને સ્થાનિક પ્રાણીઓનો સંગ્રહ સ્થાનિક જીવંત જાતિઓનો સંગ્રહ વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ સ્થાનિક અને વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ સ્થાનિક વનસ્પતિ અને સ્થાનિક પ્રાણીઓનો સંગ્રહ સ્થાનિક જીવંત જાતિઓનો સંગ્રહ વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ સ્થાનિક અને વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સિક્વોયામાં કોષરસવિભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ? સેલ્યુલોઝ પેક્ટિન કાઈટીન લિગ્નીન સેલ્યુલોઝ પેક્ટિન કાઈટીન લિગ્નીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? બહુભાજન આપેલ તમામ દ્વિભાજન કલિકાસર્જન બહુભાજન આપેલ તમામ દ્વિભાજન કલિકાસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ? આપેલ પૈકી એક પણ નહીં તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાદળીઓનું અંતઃ કંકાલ શેનું બનેલું હોય છે ? સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ કૅલ્શિયમ કાર્બોનેટ વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ કૅલ્શિયમ કાર્બોનેટ વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP