Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? ચુનીલાલ ભગત ચીનુભાઈ ભગત શનાલાલ ભગત શ્યામલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઈ ભગત શનાલાલ ભગત શ્યામલાલ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લીટર પાણી વપરાય છે ? 30 40 35 25 30 40 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણ કયા વેદમાં કરાયું છે ? આપેલ પૈકી એક પણ નહીં અથર્વવેદ સામવેદ ઋગ્વેદ આપેલ પૈકી એક પણ નહીં અથર્વવેદ સામવેદ ઋગ્વેદ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 33,000 ₹ 62,000 ₹ 1,100 ₹ 16,500 ₹ 33,000 ₹ 62,000 ₹ 1,100 ₹ 16,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP