Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્ષેત્રફળની દષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ જાપાન ઓસ્ટ્રેલિયા ચીન બ્રાઝિલ જાપાન ઓસ્ટ્રેલિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સુંદરમ્' ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે ? ઠાકર ત્રિવેદી સુથાર લુહાર ઠાકર ત્રિવેદી સુથાર લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ? બુંદેલખંડ કાશ્મીર ગાંધાર કામરૂપ (આસામ) બુંદેલખંડ કાશ્મીર ગાંધાર કામરૂપ (આસામ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? સરસ્વતી શેઢી નર્મદા ભાદર સરસ્વતી શેઢી નર્મદા ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? થી એણે ચોક એક પણ નહીં થી એણે ચોક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP