Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. લોટો તો સાચવી અમે લોટો તો સાચવી અમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રકળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 62% 72% 42% 82% 62% 72% 42% 82% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માનવસેવા' સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? નિપાત ક્રિયાપદ વિભક્તિ સંયોજક નિપાત ક્રિયાપદ વિભક્તિ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? મનુભાઈ પંચોળી ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર કુમારપાળ દેસાઈ મનુભાઈ પંચોળી ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ? 22 સપ્ટેમ્બરે 22 ડિસેમ્બરે 22 જૂને 22 માર્ચે 22 સપ્ટેમ્બરે 22 ડિસેમ્બરે 22 જૂને 22 માર્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP