Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? નારદ વિશ્વકર્મા કામદેવ કાર્તિકેય નારદ વિશ્વકર્મા કામદેવ કાર્તિકેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિષ + કામ નિશ્ + કામ નિસ્ + કામ નિ: + કામ નિષ + કામ નિશ્ + કામ નિસ્ + કામ નિ: + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 256 16 512 64 256 16 512 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક ક્રિયાપદ વિભક્તિ નિપાત સંયોજક ક્રિયાપદ વિભક્તિ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District હટાણું-એટલે ? વગોવણી સંધ્યાકાળ ખરીદી વસાણું વગોવણી સંધ્યાકાળ ખરીદી વસાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 1,100 ₹ 16,500 ₹ 62,000 ₹ 33,000 ₹ 1,100 ₹ 16,500 ₹ 62,000 ₹ 33,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP