ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? શેત્રુંજો બરડો જેસોર ગિરનાર શેત્રુંજો બરડો જેસોર ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? પૂર્ણા - નવસારી તાપી - વડોદરા મચ્છુ - વાંકાનેર હાથમતી - હિંમતનગર પૂર્ણા - નવસારી તાપી - વડોદરા મચ્છુ - વાંકાનેર હાથમતી - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઇ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે ? 131.64 મીટરથી 141.92 મીટર 363 મીટરથી 400 મીટર 110.64 મીટરથી 121.92 મીટર 121.92 મીટરથી 138.68 મીટર 131.64 મીટરથી 141.92 મીટર 363 મીટરથી 400 મીટર 110.64 મીટરથી 121.92 મીટર 121.92 મીટરથી 138.68 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ? સિંહ કાળિયાર વાઘ નીલગાય સિંહ કાળિયાર વાઘ નીલગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? ઓખા માંડવી સુરત અલંગ ઓખા માંડવી સુરત અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. કમોદ દાઉદખાની જયા ટુકડી કમોદ દાઉદખાની જયા ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP