Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? અંકિત ત્રિવેદી જલન માતરી હર્ષદેવ માધવ ચીનુ મોદી અંકિત ત્રિવેદી જલન માતરી હર્ષદેવ માધવ ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? મોર કબૂતર બાજ હંસ મોર કબૂતર બાજ હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા ક્રાંતીવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ભગતસિંહે વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ ભગતસિંહે વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? નોર્વે સ્વીડન સ્પેન ઈન્ડોનેશિયા નોર્વે સ્વીડન સ્પેન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્ષેત્રફળની દષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા જાપાન ચીન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? એક પણ નહીં એણે થી ચોક એક પણ નહીં એણે થી ચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP