Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખોટી જોડણીવાળો શબ્દ શોધો. નિવૃત્ત ભૂમિકા કાકલૂદી વીચીત્ર નિવૃત્ત ભૂમિકા કાકલૂદી વીચીત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'રસ્તો કરી જવાના' - ગઝલના રચયિતા કોણ છે ? આદિલ 'મન્સૂરી' અમૃત 'ઘાયલ' બરકત વિરાણી મરીઝ આદિલ 'મન્સૂરી' અમૃત 'ઘાયલ' બરકત વિરાણી મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભદ્રનો કિલ્લો - એહમદશાહ ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624405 624408 624409 624407 624405 624408 624409 624407 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ગાંધાર દહેજ જંબુસર ભાડભૂત ગાંધાર દહેજ જંબુસર ભાડભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP