કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 28 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' ની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે ? 68મી 71મી 70મી 69મી 68મી 71મી 70મી 69મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચાબહાર બંદર કયા દેશમાં સ્થિત છે ? તુર્કમેનિસ્તાન ઈરાક અફઘાનિસ્તાન ઈરાન તુર્કમેનિસ્તાન ઈરાક અફઘાનિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E-20 ફયુઅલમાં પેટ્રોલની સાથે શેનું મિશ્રણ કરવામાં આવે છે ? પ્રોપેનોલ મિથેન મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ મિથેન મિથેનોલ ઇથેનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ? પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પૂર્વોત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ 2020'ની થીમ જણાવો ? આપેલ પૈકી એક પણ નહીં Reimagining human mobility Migration during human conflict Social cohesion: Recognizing migration is a benefit that works for all આપેલ પૈકી એક પણ નહીં Reimagining human mobility Migration during human conflict Social cohesion: Recognizing migration is a benefit that works for all ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કયા જિલ્લાઓમાં બનાવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોનું ઈ-લોકાપણૅ કર્યું હતું ? રાજકોટ, ભાવનગર અમદાવાદ, રાજકોટ અમદાવાદ, વડોદરા રાજકોટ, વડોદરા રાજકોટ, ભાવનગર અમદાવાદ, રાજકોટ અમદાવાદ, વડોદરા રાજકોટ, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP