ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? હરિગીત ચોપાઈ દોહરો સવૈયા હરિગીત ચોપાઈ દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ જોગાણ વાંસણી કુંજાર ધોડાર જોગાણ વાંસણી કુંજાર ધોડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી ભાષા વૈખરી બોલી શબ્દો ભાષા વૈખરી બોલી શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેશ પરીવેષ પરિવેષ પરિવેસ પરિવેશ પરીવેષ પરિવેષ પરિવેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક ઉપમા યમક શ્લેષ વ્યતિરેક ઉપમા યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "થાપોટ" તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો. થરથરાટ ટપલી નથણી નઠારું થરથરાટ ટપલી નથણી નઠારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP