ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતન મહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા ડાંગ દાહોદ પંચમહાલ બનાસકાંઠા ડાંગ દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? સુદામા મંદિર - જુનાગઢ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર રાણ કી વાવ - પાટણ સીદી સૈયદની જાળી - અમદાવાદ સુદામા મંદિર - જુનાગઢ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર રાણ કી વાવ - પાટણ સીદી સૈયદની જાળી - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં કયું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ? દાંતીવાડા નવસારી સુરત જુનાગઢ દાંતીવાડા નવસારી સુરત જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કપાસની કઇ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે ? ગોસીપીયમ આરબોરીયમ ગોસીપીયમ હીરસુટમ ગોસીપીયમ બાર્બાડેન્સ ગોસીપીયમ હરબેસીયમ ગોસીપીયમ આરબોરીયમ ગોસીપીયમ હીરસુટમ ગોસીપીયમ બાર્બાડેન્સ ગોસીપીયમ હરબેસીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? માંડવા ડાંગ મોરધાર ચોટીલા માંડવા ડાંગ મોરધાર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1966 1967 1965 1968 1966 1967 1965 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP