Talati Practice MCQ Part - 7
280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ ઉપર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ?

640 મીટર
280 મીટર
420 મીટર
560 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

12 મિનિટ
14 મિનિટ
16 મિનિટ
10 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

રાઈફલ શૂટિંગ
ટેબલ ટેનિસ
ગોળાફેંક
સ્વિમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ચાર્લ્સ વુડના ખરિતામાં કોને માટે શાળાઓ શરૂ કરવાની ભલામણ હતી ?

દલિતો માટે
કન્યાઓ માટે
ગ્રામજનો માટે
આદિવાસીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

2012
2005
2006
2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP