Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી તોટક મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી તોટક મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ? માર્ચ-1930 માર્ચ-1932 માર્ચ-1931 માર્ચ-1929 માર્ચ-1930 માર્ચ-1932 માર્ચ-1931 માર્ચ-1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કોલમો હતી ? 9 અને 398 8 અને 395 12 અને 461 10 અને 495 9 અને 398 8 અને 395 12 અને 461 10 અને 495 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. સંયોજક સંજ્ઞા ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક સંજ્ઞા ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP