બાયોલોજી (Biology) હરિતકણવિહીન સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? લાઈકેન ફૂગ લીલ સાઈઝોફાયટા લાઈકેન ફૂગ લીલ સાઈઝોફાયટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ? કોષકેન્દ્ર તારાકેન્દ્ર રંગસૂત્રો ગોલ્ગીકાય કોષકેન્દ્ર તારાકેન્દ્ર રંગસૂત્રો ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ? ફિમ્બ્રી પિલિ પિલિ અને ફિમ્બ્રી કશા ફિમ્બ્રી પિલિ પિલિ અને ફિમ્બ્રી કશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ? અરીય સમમિતિ અસમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ અક્ષીય સમમિતિ અરીય સમમિતિ અસમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ અક્ષીય સમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ? લાઇસોઝોમ ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ લાઇસોઝોમ ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? રોબર્ટ હૂક વિર્શોવ સ્લીડન- શ્વૉન રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક વિર્શોવ સ્લીડન- શ્વૉન રોબર્ટ બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP