Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાષ્ટ્રપતિ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ટીમરૂ ખેર દેવદાર ચીડ ટીમરૂ ખેર દેવદાર ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. સૌજન્ય ફિલસૂફ હિમાચલ મકરંદ સૌજન્ય ફિલસૂફ હિમાચલ મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? પનઘટ નકશાનાં નગર અમૃતા યાત્રા પનઘટ નકશાનાં નગર અમૃતા યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો : 'સર્વજ્ઞ' દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP