Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચીત પરિચિત પરીચીત પરીચિત પરિચીત પરિચિત પરીચીત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર દંડનીતિ રાજનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર દંડનીતિ રાજનીતિ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? શેરડી બાજરી ઘઉં એરંડા શેરડી બાજરી ઘઉં એરંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District Hardly had I got up ___ she came. then than when while then than when while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલિ તીલાંજલી તીલાંજલિ તિલાંજલી તિલાંજલિ તીલાંજલી તીલાંજલિ તિલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP