Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદા મંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ગોળાકાર ત્રાંસી લંબગોળાકાર સીધી ગોળાકાર ત્રાંસી લંબગોળાકાર સીધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કમિશ્નર, કુટીર અને ગ્રામોધોગ, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉધોગના કારીગરોને બેંકો મારફતે નાણાંકીય લોન / સહાય આપવામાં આવે છે ? શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શ્રમીક કલ્યાણ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શ્રમીક કલ્યાણ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 15 અને 21 7 અને 15 7 અને 9 5 અને 15 15 અને 21 7 અને 15 7 અને 9 5 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો.' ચૂલ સગડો સગડી પ્રાયમસ ચૂલ સગડો સગડી પ્રાયમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP