Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? પોરબંદર ધુવારણ ઓખા ઉકાઈ પોરબંદર ધુવારણ ઓખા ઉકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' ઝાકળ છાતી મૃગજળ કઠોળ ઝાકળ છાતી મૃગજળ કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ઝીંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District તાપમાનમાં વધારો કરતાં, પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? વજન ઘટે છે કદ ઘટે છે વજન વધે છે કદ વધે છે વજન ઘટે છે કદ ઘટે છે વજન વધે છે કદ વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? નિર્મળ ગામ પાવન ગામ પવિત્ર ગામ તીર્થ ગામ નિર્મળ ગામ પાવન ગામ પવિત્ર ગામ તીર્થ ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? શેરડી ઘઉં એરંડા બાજરી શેરડી ઘઉં એરંડા બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP