ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારત ના કયા રાજ્ય પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે ? કર્ણાટક ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુઇગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? તાપી ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા તાપી ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? બનાસકાંઠા ડાંગ-વલસાડ ધોળકા કચ્છ પ્રદેશ બનાસકાંઠા ડાંગ-વલસાડ ધોળકા કચ્છ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ? શેઢી અને મહી નર્મદા અને ઢાઢર વાત્રક અને સાબરમતી સાબરમતી અને કંઠી શેઢી અને મહી નર્મદા અને ઢાઢર વાત્રક અને સાબરમતી સાબરમતી અને કંઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? સાપુતારા પાવાગઢ ગિરનાર શેત્રુંજી સાપુતારા પાવાગઢ ગિરનાર શેત્રુંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP