બાયોલોજી (Biology) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? આર.એચ. વ્હીટેકર કરોલસ લિનિયસ થીઓફેસ્ટસ આઈકલર આર.એચ. વ્હીટેકર કરોલસ લિનિયસ થીઓફેસ્ટસ આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાનો અન્ય વિદ્યાશાખાઓ સાથેના સંકલનથી નવી વર્ગીકરણ પદ્ધતિ કઈ વિકસી ? જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા આપેલ તમામ કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આંકડાકીય વર્ગીકરણવિદ્યા જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા આપેલ તમામ કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આંકડાકીય વર્ગીકરણવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખોરાક તરીકે કઈ ફૂગ વપરાય છે ? મ્યુકર એગેરીક્સ રાઈઝોપસ પેનિસિલિયમ મ્યુકર એગેરીક્સ રાઈઝોપસ પેનિસિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 25 nm 20 nm 30 nm 28 nm 25 nm 20 nm 30 nm 28 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ? અપત્યપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગુજરાતમાં ડેરીઉદ્યોગના પ્રણેતા કોણ છે ? હુબેર વર્ગીસ કુરિયન વેનસ ફહિયાન હુબેર વર્ગીસ કુરિયન વેનસ ફહિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP