બાયોલોજી (Biology) થીઓફેસ્ટસ અને લિનિયસે વનસ્પતિઓને અનુક્રમે કેટલાં જૂથમાં વર્ગીકૃત કરી ? 2,3 24,4 4,24 5,4 2,3 24,4 4,24 5,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન દ્વારા વનસ્પતિના કોષો પેશી કે અંગમાં શું વિકસાવી શકાય છે ? સંચિત ખોરાક સુષુપ્તતા આંતરજાતીય સંકરણ પૂર્ણક્ષમતા સંચિત ખોરાક સુષુપ્તતા આંતરજાતીય સંકરણ પૂર્ણક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બધા જ પ્રકારની સમમિતિ ધરાવતો સમુદાય કયો છે ? પૃથુકૃમિ પ્રજીવ નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ પ્રજીવ નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આઈકલરે વનસ્પતિસૃષ્ટિને કેટલાં જૂથમાં વર્ગીકૃત કરી છે ? બે પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ? લિનિયસ આઈકલર થીઓફેસ્ટસ વ્હીટેકર લિનિયસ આઈકલર થીઓફેસ્ટસ વ્હીટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પડ બનાવતું લિપિડ કયું છે ? ફૉસ્ફોલિપિડ અર્ગોસ્ટેરૉલ મીણ ચરબી ફૉસ્ફોલિપિડ અર્ગોસ્ટેરૉલ મીણ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP