Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? રોમાંચિત થઈ ઉઠવું આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું મેદાન છોડી જવું રોમાંચિત થઈ ઉઠવું આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું મેદાન છોડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્તુળની મોટામાં મોટી જીવાને ___ કહે છે. વ્યાસ પરિઘ ત્રિજ્યા ક્ષેત્રફળ વ્યાસ પરિઘ ત્રિજ્યા ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જે પોષતું તે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ? -ક્યો છંદ છે ? દોહરો હરિગીત મંદાક્રાન્તા સવૈયા દોહરો હરિગીત મંદાક્રાન્તા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પિતૃ + ઔદાર્ય = ___ પિત્રોદાર્ય પિતૌદાર્ય પિત્રૌદાર્ય પિતૃઔદર્ય પિત્રોદાર્ય પિતૌદાર્ય પિત્રૌદાર્ય પિતૃઔદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જયેસઠની સાચી જોડણી કઈ છે ? જ્યેશઠ જ્યેષઠ જ્યેષ્ઠ જ્યેસ્ઠ જ્યેશઠ જ્યેષઠ જ્યેષ્ઠ જ્યેસ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. સર્વનામ નામ ક્રિયાપદ વિશેષણ સર્વનામ નામ ક્રિયાપદ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP