Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'સાર્થક' એટલે... સફળ પૃથ્વી પાદડું સારથી સફળ પૃથ્વી પાદડું સારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. પિતા-પુત્ર ભાઈ-ભાઈ સસરો-જમાઈ સાળો-બનેવી પિતા-પુત્ર ભાઈ-ભાઈ સસરો-જમાઈ સાળો-બનેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આડોડાઈ કરવી વિસામો લેવો શાંતિ હણવી શાંતિ થવી આડોડાઈ કરવી વિસામો લેવો શાંતિ હણવી શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 30 26 28 25 30 26 28 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ખંત' એટલે... ખાણ ધગશ પત્ર ખાંભી ખાણ ધગશ પત્ર ખાંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP